6 MAR 2020 AT 17:43

ક્યારેક કોઈની દુવાની અસર એટલી ગહન હતી
મારી દુવા ફલક થી પાછી મળી મને ગલી ના મોડ પર
©ગીતા એમ ખૂંટી

-