7 JAN 2020 AT 22:07

ક્યારેક ખાલીપો ભરાયેલો લાગે છે જ્યારે તુજ ને નજરે નિહાળું છું
ક્યારેક બંધ હોઠ બોલતા લાગે છે જ્યારે તુંજ ને બોલતા નિહારુ છું
કાંઈક વ્યાજબી દામ લગાવ આ તારી શરતો ના
નથી લેવાલી હું !તને કયા ખરીદદાર હું લાગુ છુ!
©ગીતા એમ ખૂંટી

-