ક્યારેક એવું પણ થાય છે
અજાણ બની કોક ,પોતાનું થાઈ છે
જ્યાં આવે ખરેખરો સમય ત્યાં
રોજ થતી વાતો અચાનક બંધ થાય છે
વાંચવા હતા કેટલાય પના જિંદગી ના
પણ કોરી પાટી પાછી ક્યાં ચિતરાઈ છે
©ગીતા એમ ખૂંટી-
26 DEC 2019 AT 12:36
ક્યારેક એવું પણ થાય છે
અજાણ બની કોક ,પોતાનું થાઈ છે
જ્યાં આવે ખરેખરો સમય ત્યાં
રોજ થતી વાતો અચાનક બંધ થાય છે
વાંચવા હતા કેટલાય પના જિંદગી ના
પણ કોરી પાટી પાછી ક્યાં ચિતરાઈ છે
©ગીતા એમ ખૂંટી-