6 MAR 2020 AT 17:38

ક્યારેક એકલી પીડાતી વ્યથાઓ કોણે મોકલાવી હશે
કે પછી દૂર કોઈ પરદેશ માં એડકી કોઈ ને આવી હશે
©ગીતા એમ ખૂંટી

-