ક્યારેક એકલા પણાં પણ તને ભરપૂર મળી લઉં છું
ને ક્યારેક ભરી ભીડ મહીં પણ તારો હસતો ચહેરો શોધી લઉં છું
આમ આભાસ છે કે પછી શક્યતાઓ ની વણઝાર હતી
મારી આસપાસ તારા હૂંફ ની કેટલીક દીવાલ હતી
©ગીતા એમ ખૂંટી-
3 MAR 2020 AT 21:59