ક્યારેક એક ટીપે તો ક્યારેક અનરાધાર ,આંખ થી વહુ છું
છે દાસ્તાન મારી દર્દ મા પણ ખુશી ની આછેરી ઝલક થૈ વરશું છું
હું અશ્રુ...આ આંખનું...ક્યારેક કાજળ ની સાથમાં કાળું
તો વળી મીઠપ માં અલગારી થૈ સરી પડું છું
©ગીતા એમ ખૂંટી-
12 MAR 2020 AT 15:09