12 MAR 2020 AT 12:36

ક્યારેક આમ જ જાહેર થઈ જાય છે
ને ક્યારેક કહેવા છતાં પણ અધૂરી રહી જાય છે
આ મન તણી વાતો બસ મમડાવ્યા કરું છું હું
ને ક્યારેક મધુરી રાત માં ચાંદની બની રેલાય છે
©ગીતા એમ ખૂંટી

-