16 FEB 2020 AT 19:48



ક્યાંક કોઈ ઠોકર દેખાતી નથી
લાગણિયો પણ કેવી,દેખાતી નથી
અચાનક શબ્દો માં મૌન સંભળાયું
દર્દ ની વાત સૌ ને કહેવાતી નથી..

©ગીતા એમ ખૂંટી

-