25 FEB 2020 AT 22:49

ક્યાંક તો ખામી હતી કઈક
વાત વગર હામી હતી કઈક
જો પથ ના રાહબર ની આ અસર
કે મનઝીલ જુદી જ હતી કઈક

©ગીતા એમ ખૂંટી

-