25 SEP 2020 AT 20:53



ક્યાંક તો બાવળિયા માં પણ આંબા ઊગી નીકળ્યા છે આજ
મારા સ્મરણો ની આંખ માં તેથી જ
તો ફુવારા ફૂટી નીકળ્યા છે આજ
આમ તો ભાતે ભાતે રંગોળી પુરાતી
રહી છે કોઈ ભીંત પર સહસા
એટલે જ તો અફાટ રણ મહી જોને આ બાવળિયા ઊગી નીકળ્યા છે
©ગીતા એમ ખૂંટી

-