2 JUL 2020 AT 15:17



ક્યાં સુધી અબોલા રાખશો
ધીમા ધીમા આમ અમને બાળસો
ઓગળી જાશે ક્ષણમાં વિયોગ
નજર ઝુકાવી મીઠડું તમે મલકાસો
©ગીતા એમ ખૂંટી

-