ક્યાં સુધી આમ જૂઠા બહાના કરશો!
શુ વર્ષો સુધી દિવામાં અંધારા પુરશો!
છે રોજ રાહ માં મળવાને બહાના હજાર
સામાં મળશો ને શુ મોઢું ફેરવશો!
અચાનક ખાલીપો વર્તાતી જગ્યામાં કશુંક સળવડિયું
ખાલી રાખશો કે પછી એમાં નવા ચણતર કરશો!
©ગીતા એમ ખૂંટી-
17 JAN 2020 AT 16:36