2 JUL 2020 AT 22:27

ક્યાં સચવાય છે આજકાલ સમજદારી થી સબંધ
તલવાર ની ધાર પર રોજ વેતરાય છે નાજુક સબંધ
©ગીતા એમ ખૂંટી

-