ક્યાં કસું કહી શકાય છે
ક્યાં કસું સહી શકાય છે
ના કહું તો તડપ વધી છે
ને ના કહું તો જીવ પર આવી છે
©ગીતા એમ ખૂંટી-
29 MAR 2020 AT 18:24
ક્યાં કસું કહી શકાય છે
ક્યાં કસું સહી શકાય છે
ના કહું તો તડપ વધી છે
ને ના કહું તો જીવ પર આવી છે
©ગીતા એમ ખૂંટી-