ક્યાં જીવતો હતો આજ સુધી એકવાર મરી ને
ક્યાં રાખ્યો હતો મેં જામ મારી પાસે,એકવાર ઢોળી ને
હું અણસાર વગર નો ફરતો હતો આજ સુધી
લીધી તારી તસ્વીર મેં મારી હયાતી છોડી ને
વધુ જીરવાતો નથી આ વિરહ હવે એકવાર તો આવ
બધું ખારું ઝેર છે હવે ,મીઠા જળ રગદોળી ને
©ગીતા એમ ખૂંટી-
12 JUN 2020 AT 16:14