ક્યાં એવા માળવા ને કયા એવા મન છે
હકીકત ની દુનિયામાં આજ કાલ બધું ભ્રામક છે
શબ્દો ઉકેલવા મથતા હોઈ છે તારા મૌન ને
દર્દ ની આ પીળા માં,બધુ હૃદયદ્રાવક છે
હું સમજતો હતો દુનિયા મારા ભાવ થી જોડાઈ હતી!
પણ અહીં મારી આંખ નું એક આંશુ એના હરખ નું વાહક છે
©ગીતા એમ ખૂંટી-
29 FEB 2020 AT 15:27