10 JAN 2020 AT 10:52

ક્યાં દીદાર તારા અમને થાય છે રોજ
ચાંદ છો આપ,
પૂનમે ખીલી અમાસે છુપાઈ જાવ છો
©ગીતા એમ ખૂંટી

-