23 JAN 2020 AT 12:15




ક્યાં દાવ પર દાવ રમો છો!
જીત તો દામન માં રહી તારા ,
પણ બાજી હારતા ગમો છો...

©ગીતા એમ ખૂંટી

-