22 DEC 2019 AT 9:46

કરી ગુનાહ લાખ ,પછી ખુદા ની ઈબાદત કરે છે
અહીં લોકો મોઢા પર રોજ એક કવચ પહેરે છે
©ગીતા એમ ખૂંટી

-