10 JAN 2020 AT 10:56

કોઈ રણ મહી રણકતું કોઈ નામ જાણે કે તારો અહેસાસ
ખળ ખળ વહેતુ ઝરણું,જાણે કે તારો અહેસાસ
©ગીતા એમ ખૂંટી

-