2 JUL 2020 AT 22:14

કોઈ રિસાયું છે મુજ થી વર્ષો સુધી
શબ્દો માં પણ જાહેર હવે મૌન છે
રાત ઉજળી ચાંદ લઈ ને આવી હતી
છતાં એમાં જળકયું ના કોઈ છે
©ગીતા એમ ખૂંટી

-