21 FEB 2020 AT 22:33

કોઈ પૂછી બેઠું હતું રાધા ને ,કે કાન તને હજુ પણ યાદ આવે છે

બોલી ઉઠી રાધા,કાન્હો તો નિધિ વનમાં આજ પણ રાસ રચાવે છે
©ગીતા એમ ખૂંટી

-