4 FEB 2020 AT 13:19

કોઈ ફૂટપાથ ને પણ વ્હાલું કરી ગયું

એક તૂટેલ ઝૂંપડું પણ ,આમ જ જીવી ગયું

©ગીતા એમ ખૂંટી

-