5 JAN 2020 AT 22:06

કોઈ ને કોઈ રાહ તો આવતી હતી તારા ઘર સુધી
પામી શકું એવું ક્યાં નસીબ,મારી હદ તારા સ્મરણ સુધી
©ગીતા એમ ખૂંટી

-