17 DEC 2019 AT 12:28

ખૂબ અઘરા છે આ જામ ને પચાવવા
કે ઘૂંટડે ઘૂંટડે પીવાતો જાય છે ખુદ માનવી
વળી આ તો મુહોબ્બત ના જામ પીનારા
અહીં મિનારે ઉભી ને વર્ષો તલક રાહ જોવાઇ છે
©ગીતા એમ ખૂંટી

-