17 DEC 2019 AT 14:53

ખોબલે ભરી ને દર્દ જ્યાં પીરસાય છે
સાજન એ તારી ગલી બહુ વખણાય છે
©ગીતા એમ ખૂંટી

-