23 JAN 2020 AT 12:09

કહી ને બે શબ્દો એ લાગણી બતાવી ગયા
જંખના ઓ હતી અપાર આ મન ની ,એ વ્યવહાર બતાવી ગયા
લખાઈ છે કે પછી ચિતરાઈ છે આમ જ
આ સ્પન્દન પણ આજ એક જ શ્વાસ માં પોતાના કરી ગયા
©ગીતા એમ ખૂંટી

-