29 MAR 2020 AT 18:11

કહે તો મારો પાલવ ઢાળી તપતા સૂર્ય ને ઢાકુ
કહે તો સાગર કિનારે તને મળવા ઉડુ લઈ ને પાખું
©ગીતા એમ ખૂંટી

-