15 JAN 2020 AT 16:40

કેવું અજુગતું થયું એક દરિયો સરિતા માં ભળી ગયો

સમાવવા ને વિસ્તૃત આકાશ જોને ચાંદ ને,સિતારા ને હાથ કરી ગયો

©ગીતા એમ ખૂંટી

-