2 APR 2020 AT 17:47

કેવો હશે એ વિયોગ જ્યારે શ્યામે ગોકુળ છોડ્યું હશે
શુ રાધા ની સાથ માં એનું દિલ પણ રોયું હશે!
બેબાકળી ગોપીઓ ને જોઈ ને દ્રવી ગયો હશે શ્યામ
કે પછી યશોદાની યાદ માં એને પણ પડખું ફેરવ્યું હશે
©ગીતા એમ ખૂંટી

-