કેટલું મુશકિલ છે...એ બદાસ્ત કરવું
નજર સામે હોવા છતાં તારું મો ફેરવવું
હું હસી કાઢું છું આપ પણ તારી નાદાની ને
પણ જાણજે મુશ્કિલ છે હવે દર્દ નું સહેવું
©ગીતા એમ ખૂંટી-
6 JUL 2020 AT 17:46
કેટલું મુશકિલ છે...એ બદાસ્ત કરવું
નજર સામે હોવા છતાં તારું મો ફેરવવું
હું હસી કાઢું છું આપ પણ તારી નાદાની ને
પણ જાણજે મુશ્કિલ છે હવે દર્દ નું સહેવું
©ગીતા એમ ખૂંટી-