12 MAR 2020 AT 16:13

કેટલાય દરિયા સમેટી ને બેઠા છે એ આંખો માં
પછી સરિતા બની વહેવાનો ઢોંગ કરે છે એ
ભીતરે ભીની ભીનાશ લાઇ બેઠા હતા એ
સૂકી રેતીમાં પછી પગલાંની છાપ ગણે છે એ
©ગીતા એમ ખૂંટી

-