કેટલા દિવસ થયા કલમ ને રોકી રાખી છે
લખું કે ના લખું પણ પ્રણય ની વાત પાકી છે
આમ ઝુકેલી નઝર માં તાકી જોયું વારંવાર
કિસ્મત અમારી નઠારી,એમાં નેહ ની જોઈ બાદ બાકી છે
©ગીતા એમ ખૂંટી-
29 FEB 2020 AT 15:30
કેટલા દિવસ થયા કલમ ને રોકી રાખી છે
લખું કે ના લખું પણ પ્રણય ની વાત પાકી છે
આમ ઝુકેલી નઝર માં તાકી જોયું વારંવાર
કિસ્મત અમારી નઠારી,એમાં નેહ ની જોઈ બાદ બાકી છે
©ગીતા એમ ખૂંટી-