કેમ ખોવું પડે છે ગમતું સપનું પછી ખયાલો માં વસવાટ રહે છે
ગળે મળી ન શકે આ યાદો ના છુંટયા હાથ,હાથમાં છતાં હાથ રહે છે
©ગીતા એમ ખૂંટી
-
4 MAR 2020 AT 12:25