28 JAN 2020 AT 13:40

કેમ કાંઈ કેટલા ખ્વાબ અધૂરા રહી જાય છે
છતાં એમાં થી કેટલાક મધુરા થઈ જાય છે
આમ તો કોરી પાટી સમાન છું હું
છતાં કેટલાક પન્ના લખાઈ જાય છે
બેચાર સોનેરી ઘટના ,જેમ જિંદગી
કેટલાય સુકાયેલા ફૂલ આજ પણ મળી જાય છે
શુ જરૂરી હતું એ જિંદગી અમને આમ અધૂરું રાખવું!
કિનારે લઈ આવી ને તરશ્યુ રાખવું!
આમ વનવગડે અવાજ કોઈ આવી જાય
સાંભળવા બેતાબ આમ શબ્દ જો હું કળી જાવ તો
©ગીતા એમ ખૂંટી

-