6 MAR 2020 AT 17:47

કાફી છે તપતા રણ મહી એક બુંદ પણ
જો એ તારા સ્નેહ તણી હોય તો
©ગીતા એમ ખૂંટી

-