23 JAN 2020 AT 12:05

કાંઈ કેટલી ફરિયાદ ગળે જ અટવાઈ ગઈ
જ્યારે તારી કોઈ નિશાની,બસ નિશાની જ રહી ગઈ
©ગીતા એમ ખૂંટી

-