20 APR 2020 AT 23:23

કાંઈ કેટલી અરમાનો ની તાસીર એવી પણ હતી
હતી મુઠ્ઠી મારી ભરેલી છતાં હથેળી ખાલી હતી
©ગીતા એમ ખૂંટી

-