8 AUG 2020 AT 14:38

કાંઈ ચિત્ર ઉપસ્તા હતા કેટલાય મારા સ્મરણ માં
કેમકે આજ રાધા અને શ્યામ નો તહેવાર જોને આવ્યો છે
©ગીતા એમ ખૂંટી
8/8/2020

-