જ્યારે કોઈ ઊંચી ઇમારત માં કેટલાક નળિયા નખાયા હશે
ત્યારે એના ધબકાર માં એક બે ગામડા ધબકયા હશે
દેશી હતા કે પરદેશી પણ રૂપ એના ક્યાં જુદા હશે
ઉંચા આભે થી એ પણ ગામડા ને મળવા પાદર તરફ વળ્યા હશે
©ગીતા એમ ખૂંટી-
29 FEB 2020 AT 16:18