6 MAR 2020 AT 17:36

જ્યારે ડૂબતા સુરજ ને નિહારુ દરિયા કિનારે
પછી મારા ખવાબ ને ઉતારું હું કોઈ ઊંચા મિનારે
ડોકાયા કરું છું અવિરત તારી ગલી મહી
પછી લુલી યાચનાઓ લઈ ને પાછી હું વળું છું
©ગીતા એમ ખૂંટી

-