30 DEC 2019 AT 11:07

જૂઠી ક્યાં મારી એક પણ આશ હતી
મારા દામન માં દુવા કર્યા ની હાશ હતી
મન માંગવા આમ કેટલુંય મજબૂર હતું!
પણ એના આંગણા માં ,ફરી ને આવી દરખાસ્ત હતી
©ગીતા એમ ખૂંટી

-