24 MAY 2020 AT 17:37

જરૂર વાંક તારી નજરનો જ હતો સાજન
કેમકે કામણ આજ પણ અકબંધ છે કાજળ માં
©ગીતા એમ ખૂંટી

-