16 JAN 2020 AT 22:07

જોઈ લે મને હું ગઝલ માં વસેલી એક કવિતા છું

તારા વણ કહેવાયેલા શબ્દો માં રહેલી વ્યથા છું

રંગવું તો છે કોઈ ગમતા ના ગુલાલ માં

અણ કહેલા આ દિલના હું કેટલાય અભરખા છું
©ગીતા એમ ખૂંટી

-