5 FEB 2020 AT 11:56

જો ક્યારેક શબ્દ ના મળે તો મૌન થઈ જાજે

કા પછી મુક બની વાત નો સહેવાસી થઈ જાજે

અહીં રંગ ભીતર તણા ક્યાં ચિતરાઈ કોઈ ભીંતે

જો બની શકે તો થોડો તું પણ અલગારી થઈ જાજે
©ગીતા એમ ખૂંટી

-