જો કહ્યો હોત તને તું...તો વાત હું ની ક્યાં બાકી રહેત..
વધી જાત શબ્દો કરતા મૌન માં વ્હાલપ,અર્થ ક્યાં બાકી રહેત
©ગીતા એમ ખૂંટી-
5 MAY 2020 AT 16:23