13 JAN 2020 AT 11:14

જીરવ્યા હતા અહીં હર એકે ઝેર ને પોતાના ગળે

જો પીધા પછી હું પણ શંકર બની ગયો
©ગીતા એમ ખૂંટી

-