24 DEC 2019 AT 16:12

જેમ એક ટીપું લોહી નું,એમ જ આ કવિતા
ભળવા માંગે સાગરે,જાણે વહેતી સરિતા
©ગીતા એમ ખૂંટી

-