જે ખીલ્યા હતા બાગ માં વસંત ને બાથ માં લઇ ને
લો આજ એને પાનખર ની અસર વર્તાઈ રહી
આમ તો મનન્તો ની વણઝાર છે મુજ સમીપ
પણ મારી દુવા બેઅસર વર્તાઈ રહી
©ગીતા એમ ખૂંટી-
19 FEB 2020 AT 13:22
જે ખીલ્યા હતા બાગ માં વસંત ને બાથ માં લઇ ને
લો આજ એને પાનખર ની અસર વર્તાઈ રહી
આમ તો મનન્તો ની વણઝાર છે મુજ સમીપ
પણ મારી દુવા બેઅસર વર્તાઈ રહી
©ગીતા એમ ખૂંટી-