હુંજ નાવિક હુંજ નાવ ને હું જ તો પતવાર છુ
મારા માં વિસ્તૃત હું છું ને મારા માં સીમિત છુ
અજબ ના ખેલ કેટલાય ખેલતા અહીં ગજબ ના માનવી..
થોડા માં ઘણું ગહન ચિંતન કરું ને ,હર ખેલ નો માહિતગાર છુ
©ગીતા એમ ખૂંટી-
10 JAN 2020 AT 14:00